સ્માર્ટ કોમ્પ્યુટર એકેડેમી આપના માટે લાવી છે ઓનલાઈન ડીસ્કાઉન્ટ ખુશખબર..

ગોંડલના વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્રાન્તિનો લાભ ઉઠાવી શકે અને પોતાના મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા ઘર બેઠા જ, અમારી સંસ્થામાં એડમીશન લઈ શકે તેવી વ્યવસ્થા અમે કરીછે. આવા ઉત્સાહી વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન મળે તેમાટે ફી માં ખાસ ડીસ્કાઉન્ટ મળશે જે નીચે મુજબ છે.


ખાસ વેબસાઈટ દ્વારા જ

Online
Registration Fee માં ડીસ્કાઉન્ટ

Offline
Cash Registration Fee માં ડીસ્કાઉન્ટ

દરેક રજીસ્ટ્રેશન માટ ડીસ્કાઉન્ટ

Rs.250/-

Rs.200/-

પુરી ફી Advance માં ભરતા ડીસ્કાઉન્ટ
Rs. 300/-
Rs. 250/-

*  અનીવાર્ય સંજોગોમા રજીસ્ટ્રેશન બાદ કોર્ષ જોઈન ન કરી શકનાર ને ભરેલ 100% પરત મળશે

  • Online Registration   માટે ના સરળ ત્રણ STEPS
  • બાજુમા પર રહેલ ફોર્મમાં આપનું નામ તેમજ પસંદગીનો કોર્ષ સાથે આપનો મોબાઈલ નંબર આપવો.
  • ફોર્મ SUBMIT કરતા આપના મોબાઇલ પર OTP નો Message આવશે, જે Confirmation Box માં આપી Confirm  કરો.
  • આમ કરવાથી આપને મળેલ ડીસ્કાઉન્ટના Confirmation નો Message  આવશે, ત્યાર બાદ ત્રણ દીવસમાં Online કે રબરૂ Cash  Registration Fee Rs 500/- ભરી Admission Confirm કરાવવાનું રહેશે

Online Registration Fee ભરવા માટેના વિક્પો

  • મોબાઈલ નંબર 9227619186 પર  
  • paytm   દ્વારા.
  • અમારા બેંક ખાતામાં :Smart Computer Academy , SBI Bank A/c No:56073004277 IFSC CODE:SBIN0060073
  • અમારુ Online Payment GateWay  
  • instamojo   અહીં Click કરીને.

Fee Transfer કર્યા બાદ તેની વિગત અમારા મોબાઇલ નં 9227619186 અથવા 9427729448 પર WhatsApp કે SMS દ્વારા જરૂર મોકલશો.


SMART Admission Registration Form
ઓનલાઈન ડીસ્કાઉન્ટ ઈચ્છતા વિદ્યાર્થી એ
અહીં ફોર્મ ભરવું