ખુશખબર.. સ્માર્ટ કોમ્પ્યુટર એકેડેમી આપના માટે લાવી છે ડીઝીટલ ડીસ્કાઉન્ટ

Government Approved Certificate કોર્ષમાં ..
ગોંડલના તેમજ નજીકના ગામના વિદ્યાર્થીઓ ડીઝીટલ ક્રાન્તિનો લાભ ઉઠાવી શકે અને પોતાના મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા ઘર બેઠા જ, અમારી સંસ્થામાં એડમીશન લઈ શકે તેવી વ્યવસ્થા અમે કરીછે. આવા ઉત્સાહી વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન મળે તેમાટે ફી માં ખાસ ડીસ્કાઉન્ટ મળશે જે નીચે મુજબ છે.


ખાસ વેબસાઈટ દ્વારા જ

Online
Registration Fee માં ડીસ્કાઉન્ટ

Offline
Cash Registration Fee માં ડીસ્કાઉન્ટ

પ્રથમ 10 રજીસ્ટ્રેશન માટે

Rs.750/-

Rs.500/-

પછીના 20 રજીસ્ટ્રેશન માટે

Rs.500/-

Rs.400/-

પછીના 30 રજીસ્ટ્રેશન માટે

Rs.400/-

Rs.300/-

પછીના 50 રજીસ્ટ્રેશન માટે

Rs.300/-

Rs.250/-

*  અનીવાર્ય સંજોગોમા રજીસ્ટ્રેશન બાદ કોર્ષ જોઈન ન કરી શકનાર ને ભરેલ ફી 100% પરત મળશે

  • Online Registration   માટે ના સરળ ત્રણ STEPS
  • www.smartcomputeracademy/digireg પર આપનું નામ તેમજ પસંદગીનો કોર્ષ સાથે આપનો મોબાઈલ નંબર આપવો.
  • ફોર્મ SUBMIT કરતા આપના મોબાઇલ પર OTP નો Message આવશે, જે Confirmation Box માં આપી Confirm  કરો.
  • આમ કરવાથી આપને મળેલ ડીસ્કાઉન્ટના Confirmation નો Message  આવશે, ત્યાર બાદ ત્રણ દીવસમાં Online કે રબરૂ Cash  Registration Fee Rs 500/- ભરી Admission Confirm કરાવવાનું રહેશે
  • Online Registration Fee ભરવા માટેના વિક્પો
  • મોબાઈલ નંબર 9227619186 પર PayTm દ્વારા.
  • અમારા બેંક ખાતામાં :Smart Computer Academy , SBI Bank A/c No:56073004277 IFSC CODE:SBIN0060073
  • Fee Transfer કર્યા બાદ તેની વિગત અમારા મોબાઇલ નં 9227619186 અથવા 9427729448 પર WhatsApp કે SMS દ્વારા જરૂર મોકલશો.


SMART Admission Registration Form
ડીઝીટલ ડીસ્કાઉન્ટ ઈચ્છતા વિદ્યાર્થી એ
અહીં ફોર્મ ભરવું